Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Medical shops will remain closed across Gujarat including Ahmedabad tomorrow

VIDEO : ઓનલાઈન દવાના વેચાણ સામે દવાના વેપારીઓ આરપારના મૂડમાં, આવતીકાલે સજ્જડ બંધ!

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓનલાઈન ગેરકાયદે દવાના વેચાણ વિરોધમાં હવે દવાના વેપારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. આવતીકાલે અમદાવાદના ૩ હજાર અને ગુજરાતના ૩૫ હજાર જેટલા દવાના વેપારીઓ સંપૂર્ણ બંધ પાળશે. અમદાવાદમાં એલિસબ્રિજ પાસે વેપારીઓ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે, જ્યારે રાજ્યભરમાં અલગ-અલગ ઝોન વાઇઝ દેખાવો યોજાશે. જો કે, ઇમરજન્સી સેવાઓ ખોરવાય નહીં તે માટે હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ અડધા શટરે ખુલ્લા રાખવાની છૂટ અપાઈ છે. આ સાથે જ દર્દીઓને હાલાકીથી બચવા બ્લડ પ્રેશર, થાઈરોઈડ અને ડાયાબિટીસ જેવી નિયમિત દવાઓ ૧૯ તારીખ પહેલાં જ ખરીદી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

App Store