હોમ / ગુજરાત / અમદાવાદ : MD of Rs.4.80 lakh from Odhav Ring Road. Accused Sachin Thakor arrested with drugs
VIDEO: ઓઢવ રિંગ રોડ પરથી રૂ.4.80 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપી સચિન ઠાકોર ઝડપાયો
છેલ્લું અપડેટ : 07 Sept 2026
સોર્સ : gstv
અમદાવાદ SOGએ ઓઢવ રિંગ રોડ પરથી રૂ.4.80 લાખની કિંમતનું 160 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે સચિન ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.