Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Light to moderate rainfall forecast for next 7 days in Gujarat, no warning of heavy rain

VIDEO: ગુજરાતમાં આગામી ૭ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ૭ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે ભારે વરસાદ કે તોફાની પવનની કોઈ ચેતવણી નથી. માછીમારો માટે આગામી ૫ દિવસ દરિયામાં જવા પર પ્રતિબંધ નથી. છેલ્લા ૨૪ કલાકમાં મહિસાગરમાં સૌથી વધુ ૩૨.૬ મીમી વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં 22 ટકા છો વરસાદ પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એમ ત્રણ સિસ્ટમ સક્રિય છે.

App Store