Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Sarkhej, the humanity of Khakhi is knee-deep in water

VIDEO: સરખેજમાં ઘૂંટણસમા પાણીમાં ખાખીની માનવતા

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનના PI એલ. એલ. ચાવડા ઘૂંટણસમા પાણીમાં ચાલીને નીચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યા હતા અને સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી હતી. ભારે વરસાદ વચ્ચે તેમણે YMC કટ પાસે ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળી હતી. જળબંબાકાર જેવી સ્થિતિમાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે સરખેજ પોલીસની ટીમ ખડેપગે રહી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

App Store