Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Hearing in High Court on Chaitar Vasava's petition, a serious allegation of the government

VIDEO: ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી, સરકારનો ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આપના ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જ્યાં સરકાર પક્ષે મિતેષ અમીને દલીલો રજૂ કરી. સરકારે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાએ વર્દીધારી વનકર્મી સાથે મારામારી કરી અને હથિયાર મંગાવી હવામાં ફાયરિંગ કર્યું. સરકાર પક્ષે વધુમાં કહ્યું કે વનકર્મીઓને ધમકાવી ખંડણી માંગવામાં આવી હતી અને 60 હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી. આ તમામ કૃત્ય ચૈતર વસાવાના ઈશારે થયું હોવાનો સરકાર પક્ષે દાવો કર્યો અને કાર્યવાહી કાયદેસર હોવાનું જણાવ્યું. હાઇકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.

App Store