Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Grievous accident on Dholka Saroda Road: ST bus coming to Rong Side collides with two-wheeler, dies

VIDEO: ધોળકા સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત: રોંગ સાઈડમાં આવતી એસટી બસે ટુ-વ્હીલરને ટક્કર મારતા મોત

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા સરોડા રોડ પર કલીકુંડ વિસ્તારમાં આવેલી શ્રી હરિ સોસાયટી પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસના ચાલકે વાહન રોંગ સાઈડમાં હંકારતા સામેથી આવી રહેલા ટુ-વ્હીલર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે….આ ગંભીર અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક યુવકનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

App Store