Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Green Ahmedabad: Amit Shah Rs. 80 new AC e-buses given green light with 405 crore development works

VIDEO: ગ્રીન અમદાવાદ: અમિત શાહે રૂ. 405 કરોડના વિકાસકાર્યો સાથે 80 નવી AC ઈ-બસોને આપી લીલી ઝંડી

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં રૂ. 405 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે AMC, AUDA અને માર્ગ-મકાન વિભાગના અનેક પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કર્યું તેમજ 101 ઓક્સિજન પાર્ક અને 80 નવી એસી ઇલેક્ટ્રિક BRTS બસોને જનતાને સમર્પિત કરી. હરિયાળી અભિયાન અંતર્ગત અમદાવાદમાં 22.71 લાખથી વધુ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 15.96 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. અમિત શાહે સંબોધનમાં જણાવ્યું કે 2029ની ચૂંટણી સુધી ગાંધીનગર વિસ્તારમાં 20 ટકા હરિયાળી વધારવાનો તેમનો વ્યક્તિગત સંકલ્પ છે.

App Store