Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fraud of Rs 14.42 lakh with Medical Store Manager

VIDEO: મેડિકલ સ્ટોર સંચાલક સાથે 14.42 લાખની ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના પાલડીમાં મેડિકલ સ્ટોર સંચાલક સાથે રૂ.14.42 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આરોપી હર્ષ ઓઝાએ MR તરીકે ઓળખાણ કેળવી દવાઓ સપ્લાયના વ્યવસાયના બહાને ત્રણ મહિનામાં રૂ.17.58 લાખની દવાઓ 21 દિવસની ક્રેડિટ પર મેળવી હતી. દવાઓના બદલામાં માત્ર રૂ.5 લાખ ચૂકવી બાકીની રકમ ન ચૂકવતાં છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આરોપીએ પોતે ગોગા મહારાજનો ભુવો હોવાનું કહી દુકાનમાં વિધિના નામે સોનાના દાગીના પણ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store