Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Five died tragically after drowning in Dholaka water

VIDEO: ધોળકામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં પાંચના કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધોળકા શહેરમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે જુદી જુદી જગ્યાએ ડૂબી જવાથી ૫ લોકોના કરૂણ મોત નીપજ્યાં છે. પાણીમાંથી તણાઈને આવેલા મૃતદેહો મળ્યા હતા ટોટલ પાંચ થયા તેમને ઓળખ થઈ છે. જેમાં 49 વર્ષના તેજર જોશી, 45 વર્ષના પ્રહ્હલાદ ઠાકોર, રાજેશ શર્મા નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તંત્રની નબળી પ્રી-મોન્સૂન કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store