Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Even Lord was dressed in warm clothes in Jagannath temple to protect him from cold

Ahmedabad: ઠંડીથી રક્ષણ માટે જગન્નાથ મંદિરમાં ભગવાનને પણ પહેરાવાયા ગરમ વસ્ત્રો

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનોના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરોમાં લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે, ત્યારે મંદિરોમાં પણ ભક્તિનું એક અનોખું રૂપ જોવા મળ્યું છે.

App Store

અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. અહીં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવને ઠંડીથી રક્ષણ આપવા માટે ખાસ ગરમ વસ્ત્રો અને શાલ ઓઢાડવામાં આવી છે.