Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Even after the Gujarat High Court's statement, the bullying of rickshaw drivers is still being seen in Ahmedabad.

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ Ahmedabad માં રિક્ષા ચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે.

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ Ahmedabadમાં રિક્ષા ચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે. નો પાર્કિંગ ઝોન પાસે જ રિક્ષાઓનો અડિંગો જોવા મળ્યો. અવર જવર કરતાં વાહન ચાલકોને પણ તકલિફ પડે છે.

App Store