Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Dilapidated condition of new fire station in Ahmedabad, negligence exposed within five months of inauguration

VIDEO: અમદાવાદમાં નવા ફાયર સ્ટેશનની જર્જરિત સ્થિતિ, લોકાર્પણના પાંચ મહિનામાં જ ખુલ્લી થઈ બેદરકારી

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના મધ્ય ઝોનના નવા ફાયર સ્ટેશનની સ્થિતિ જર્જરિત બની છે. માત્ર પાંચ મહિના પહેલા લોકાર્પણ કરાયેલા આ સ્ટેશનના દિવાલો પરથી કલરના પોપડા ઉખડી રહ્યા છે.ફાયર સ્ટેશનમાં ફક્ત એક જ વીજ કનેક્શન છે અને જૂના મીટરમાં પાંચ મહિનાથી વીજપ્રવાહ જોડવામાં આવ્યો નથી. આ કારણે સ્ટેશન અંધારામાં રહે છે. વધુમાં, વિસ ક્વાર્ટર્સ પણ હાલ ઉપયોગ વગરના પડ્યા છે.વીજપ્રવાહ ચાલુ થતાં જ અહીં અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવી શકાય તેમ છે. નવા બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

App Store