Video/ પ્રસિદ્ધ ચકુડિયા મહાદેવ મંદિરનો મહિમા
સોર્સ : GSTV
અમદાવાદમાં આવેલું પ્રસિદ્ધ ચકુડિયા મહાદેવનાં મંદિરમાં ભક્તો ભકિતમય બન્યાં છે. શિવલિંગ પર ભક્તો જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરે છે. ત્યાં આવેલી ગૌશાળામાં ભક્તો યથાશકિ્ત દાન અને સેવા કરે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે.

