Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bopal murder case police reconstructed the scene After tying the killer constable

અમદાવાદ : હત્યારા કોન્સ્ટેબલને દોરડાથી બાંધીને ઘટના સ્થળે લાવતા રડી પડ્યો

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2024
લાઇવ ટીવીGoogle News

Bopal murder case : અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને અમદાવાદ લવાયો હતો. આ કેસમાં પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન તેને ચાલવામાં પણ ફાંફા પડતા હોવાનું નજરે પડી રહ્યું છે. હત્યારાની આંખમાંથી આંસુ નીકળ્યા હતા.

App Store