Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP state president Jagdish Vishwakarma's counter-attack against Congress' attacks on Election Commission: Said- Congress spreads lies

VIDEO: ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહારો સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પલટવાર: કહ્યું– કોંગ્રેસ જૂઠાણું ફેલાવે છે

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી પંચ પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા પ્રહારો પર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પલટવાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ ફક્ત જૂઠાણું ફેલાવવાનું કામ કરી રહી છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી સંદર્ભે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે અને કોઈ મતભેદ નથી. તેમ છતાં વિપક્ષી નેતાઓ અને રાહુલ ગાંધી સતત ઈવીએમ અને બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે તેમની નિરાશા દર્શાવે છે.

App Store