Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Big negligence of Anand Niketan School: A piece of glass came out of the breakfast!

VIDEO: આનંદ નિકેતન સ્કૂલની મોટી બેદરકારી: નાસ્તામાંથી નીકળ્યો કાચનો ટુકડો!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલમાં બાળકોના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવતાં ભારે સળવળાટ મચી ગયો છે. શાળા દ્વારા પીરસવામાં આવતા નાસ્તામાં કાચ નીકળવાની ગંભીર બાબત સામે આવતાં જ બાળકોના વાલીઓએ શાળા પરિસરમાં પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલે સ્કૂલ પ્રશાસન દ્વારા જવાબદારી સ્વીકારવાને બદલે ઉડાઉ જવાબો આપવામાં આવતાં વાલીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. માસુમ બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલી આવી બેદરકારી સામે વાલીઓએ શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News