VIDEO: અમિત ચાવડાએ દારૂબંધી મામલે ભાજપ સરકાર પર પ્રહારો કરી ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું
સોર્સ : gstv
ભાવનગરના નકલી દારૂ કાંડની ઘટનાને લઈને કોંગ્રેસે હાઈકોર્ટના સીટિંગ જજની કમિટી દ્વારા તપાસ કરવાની માંગ કરી છે..પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે અમદાવાદ અને ખેડામાં લઠ્ઠાકાંડની ઘટનાઓ છતાં તંત્ર કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવા બદલ તેમણે ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરી છે

