Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Air India flight makes emergency landing after receiving suspicious bomb note

VIDEO: બોમ્બની શંકાસ્પદ ચિઠ્ઠી મળતા એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. આ ફ્લાઈટ સાઉદી અરબના દમામથી દિલ્હી જઈ રહી હતી, જેમાં 32 મુસાફરો સવાર હતા. ઉડાન દરમિયાન ક્રૂ મેમ્બરને એક શંકાસ્પદ ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અંગ્રેજીમાં માત્ર BOMB  લખેલું હતું. આ ધમકીને પગલે પાયલટે તુરંત અમદાવાદ એરપોર્ટનો સંપર્ક કરી ફ્લાઈટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. લેન્ડિંગ બાદ તમામ 32 મુસાફરોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલમાં એરપોર્ટ સિક્યોરિટી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ફ્લાઈટમાં ઝીણવટભરી ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

App Store