Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad pLane crash news live updates

અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઇ? 3 મહિનામાં તપાસ ટીમ પોતાનો રિપોર્ટ સોપશે

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઇ? 3 મહિનામાં તપાસ ટીમ પોતાનો રિપોર્ટ સોપશે

અમદાવાદમાં લંડન જતું એર ઇન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસ પર ક્રેશ થતા તેમાં ભોજન કરતા કેટલાક લોકોના પણ મોત થયા છે. આ ઘટનામાં મૃતકઆંક 275 સુધી પહોંચ્યો છે.આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ આવીને ઇજાગ્રસ્ત લોકોની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. 

14 Jun 2025

ખડગે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, વિમાન દુર્ઘટનામાં ઘાયલ પીડિતોને મળ્યા

14 Jun 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વધુ 2 મૃતદેહ મળ્યા

14 Jun 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આતિશીએ સંવેદના વ્યક્ત કરી

14 Jun 2025

3 મહિનામાં ટીમ તપાસ રિપોર્ટ સોપશે

14 Jun 2025

આવી દુર્ઘટના ફરી ના થાય તે માટે સરકાર કામ કરે છે- નાયડુ

14 Jun 2025

BJ મેડિકલ કોલેજના ઘાયલ-મૃતકો માટે પણ સહાયની માગ,IMAએ ટાટા સન્સને લખ્યો પત્ર

14 Jun 2025

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ આજે પણ રદ

14 Jun 2025

રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ

14 Jun 2025

 FSLમાં DNA સેમ્પલિંગનું કામ ચાલુ- હર્ષ સંઘવી

14 Jun 2025

ઘટનાસ્થળેથી વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો

14 Jun 2025

ડેડ બોડી લઇ જવા મોટી સંખ્યામાં કોફિન મંગાવાયા

14 Jun 2025

વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓના જ મોત થયા

14 Jun 2025

PM રૂમમાં રહેલી બોડીને અલગ અલગ જગ્યાએ ખસેડાઇ

14 Jun 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 17 ટીમો તપાસમાં જોડાઇ

14 Jun 2025

વિજય રૂપાણીના નિધનથી શોકઃ આજે રાજકોટ અડધો દિવસ સ્વૈચ્છિક બંધ

14 Jun 2025

નેતા-અભિનેતા સહિતના લોકો વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

14 Jun 2025

અમદાવાદમાં ક્રેશ વિમાનના ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 1500 કરોડ પહોંચવાની શક્યતા