Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD / Jewelry theft at Abhushan Jewellers solved

VIDEO: AHMEDABAD / આભૂષણ જ્વેલર્સમાં થયેલી દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો, હર્ષિદા શેટ્ટીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ આભૂષણ જ્વેલર્સમાં થયેલી કરોડોની દાગીના ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે હર્ષિદાએ અંદાજે 1.66 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ કેસમાં તેના પ્રેમીની સંડોવણી પણ ખુલતા નિકોલ પોલીસે તેની અટકાયત કરી છે. વિશ્વાસનો લાભ લઈ શોરૂમમાંથી કિંમતી દાગીના ગાયબ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

App Store