Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Civil Hospital's Success in Critical Surgery of the Oesophagus

VIDEO: અન્નનળીની જટિલ સર્જરીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની સફળતા

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જન્મજાત અન્નનળીની ગંભીર ખામીથી પીડાતા બે બાળકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ જટિલ સર્જરી દ્વારા નવું જીવન આપ્યું છે. ઈસોફેજિયલ એટ્રેસિયાની સમસ્યાથી પીડાતા બંને બાળકો દોઢ અને અઢી વર્ષથી ટ્યુબ મારફતે ખોરાક લેતા હતા. પીડિયાટ્રિક સર્જરી વિભાગની ટીમે ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરીને બાળકોની હોજરીમાંથી નવી અન્નનળી બનાવી સફળ સર્જરી કરી. લાંબા સમયની સારવાર અને નિષ્ણાત તબીબોની દેખરેખ બાદ બંને બાળકો હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને પ્રથમ વખત મોઢેથી ખોરાક લઈ શકશે. લાખો રૂપિયાનો ખર્ચ થતી આ જટિલ સારવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

App Store