VIDEO: અમદાવાદ બ્લાસ્ટ ધમકી કેસ: હૈદરાબાદથી ઝડપાયેલા આરોપીઓના 13 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
સોર્સ : gstv
અમદાવાદમાં સ્કૂલો અને એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે તેમના 13 સપ્ટેમ્બર બપોરે 3:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે... પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મેલ થકી આ ધમકીઓ આપવામાં આવી હતી અને હાલમાં જ ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોનમાંથી જૂનો ડેટા ડિલીટ કરી દેવાયો છે. આથી, મેલ આઈડી કોણે બનાવ્યું, ઈમેલ મોકલવા પાછળનો મુખ્ય હેતુ શું હતો, તથા ડિલીટ થયેલા ડેટાને રિકવર કરવા માટે ફોનનું ટેકનિકલ વિશ્લેષણ આવશ્યક છે.

