Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: ACB search operation at Bodakdev in case of disproportionate assets against former Additional Collector Ketki Vyas

VIDEO: અમદાવાદ: પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે અપ્રમાણસર મિલકત મામલે એસીબીનું બોડકદેવ ખાતે સર્ચ ઓપરેશન

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામેના અપ્રમાણસર મિલકતના કેસમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસીબીની ટીમ કેતકી વ્યાસને સાથે રાખીને બોડકદેવ સ્થિત 'શિવાલિક લેગસી' ખાતે આવેલા તેમના ફ્લેટ પર પહોંચી હતી. તેમની હાજરીમાં જ આ ફ્લેટમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગેરકાયદે સંપત્તિ શોધવા માટે એસીબી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે, જેમાં બેનામી મિલકતો અને શંકાસ્પદ દસ્તાવેજો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

App Store