Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : After 614 years, a grand procession of the city goddess Bhadrakali Mataji of Ahmedabad

VIDEO: 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની હર્ષોલ્લાસ સાથે નીકળી ભવ્ય નગરયાત્રા

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2025
લાઇવ ટીવીGoogle News

આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરયાત્રા નિકળી હતી. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની છે. ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું છે. નગરદેવીની યાત્રામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યો હતો. નગરદેવીની નગરયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

App Store