VIDEO: ધોળકામાં કેપીટલ ફાઇનાન્સના નામે મકાન લોન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી આરોપી ફરાર
સોર્સ : gstv
અમદાવાદના ધોળકામાં મકાન લોન અપાવવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. મુખ્ય આરોપી તેજસ પટેલે સામાન્ય અને નિર્દોષ નાગરિકોનો વિશ્વાસ જીતીને મકાન લોન, દસ્તાવેજ તેમજ ફાઈલ ચાર્જના નામે ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયા અને અન્ય ભોગ બનનારાઓ પાસેથી સાત લાખ 27 હજાર રૂપિયા મળી કુલ આઠ લાખ 77 હજાર રૂપિયા પડાવી લીધા હતા. લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ આરોપી તેજસ પટેલ પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો છે,

