VIDEO: ચાંદીપુરા વાયરસથી દાહોદના ચાર વર્ષના બાળકનું મોત
સોર્સ : gstv
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને લઈ ચિંતા વધી રહી છે. અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો. ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં ચાર વર્ષના બાળકની સારવાર ચાલી. તેને ડિસ્ચાર્જ કરાયા બાદ તેનું દાહોદમાં મોત થયું. ડિસ્ચાર્જ બાદ દાહોદની ગાંધી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી જ્યાં તેનું મોત નીપજ્યું.

