Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 3 members of the same family died on the spot in an accident on Vanthal-Kamijla road

VIDEO : વનથળ- કમીજલા રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિરમગામ તાલુકાના વનથળ-કમીજલા રોડ પર એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.મૃતકોમાં ૨૫ વર્ષીય અલ્પેશભાઈ મેણીયા, ૬ વર્ષીય બાળકી માનુબેન અને ૪૫ વર્ષીય સંતોકબેનનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો વિરમગામના થોરીમુબારક ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જી અજાણ્યું વાહન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

App Store