મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: ઉર્ફીના પર્સમાં શું હતું? ખોલતા જ સૌ રહી ગયા દંગ!

અભિનેત્રી ઉર્ફી જાવેદ ફિલ્મ Evil Dead Burnના પ્રીમિયરમાં પોતાના અનોખા અંદાજમાં જોવા મળી

તસવીર: gstv

અભિનેત્રી ઉર્ફી જાવેદ ફિલ્મ Evil Dead Burnના પ્રીમિયરમાં પોતાના અનોખા અંદાજમાં જોવા મળી હતી. તેના હાથમાં રહેલા સ્ટાઇલિશ પર્સે સૌનું ધ્યાન ખેંચ્યું. પાપારાઝીઓએ પર્સ વિશે પૂછતાં ઉર્ફીએ અંદરથી પૈસાને બદલે લિપસ્ટિક કાઢી અને બધાની સામે જ લગાવી દીધી. તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો.

આ સમાચાર શેર કરો