VIDEO: કૂલ અંદાજમાં સ્પોટ થઈ સુષ્મિતા સેન, સનગ્લાસ લુકે વધાર્યો સ્વેગ
સોર્સ : gstv
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. સુષ્મિતા પોતાના આત્મવિશ્વાસભર્યા અંદાજમાં હંમેશની જેમ સ્મિત સાથે ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું. તેણે શાંતિથી તસવીરો માટે પોઝ આપ્યા અને ત્યારબાદ પોતાના નિર્ધારિત સ્થળ તરફ રવાના થઈ ગઈ. તેમની દરેક પબ્લિક એપિયરન્સની જેમ આ વખતે પણ તેના ગ્રેસફુલ લુક અને વ્યક્તિત્વએ સૌનું ધ્યાન ખેંચ્યું. સુષ્મિતા સેનના આ વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી શેર થઈ રહ્યા છે.

