VIDEO: બાંદ્રામાં જોવા મળ્યા 'PUSPA ભાઉ', ચાહકોમાં ભારે ઉત્સાહ
સોર્સ : gstv
મુંબઈમાં લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુન ડિનર બાદ બાંદ્રા વિસ્તારમાં જોવા મળતા ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સ્ટાઇલિશ અંદાજ અને કેઝ્યુઅલ લુકમાં અભિનેતાએ મીડિયા કેમેરા સામે સ્મિત સાથે અભિવાદન કર્યું. અભિનેતાને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થયા હતા અને ઘણા લોકોએ તેમની સાથે તસવીરો પણ ખેંચાવી. સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુનના બાંદ્રા વિઝિટના વીડિયો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

