Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kajal Aggarwal's stylish look, classy look at the airport caught everyone's attention

VIDEO: એરપોર્ટ પર કાજલ અગ્રવાલનો સ્ટાઇલિશ અંદાજ, ક્લાસી લુકે ખેંચ્યુ સૌનું ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. ટ્રાવેલ લુકમાં પણ કાજલ હંમેશની જેમ સ્ટાઇલિશ અને એલિગન્ટ જોવા મળી હતી. પાપારાઝીઓને જોઈ તેણે સ્મિત સાથે અભિવાદન કર્યું અને કેમેરા સામે સહજ અંદાજમાં પોઝ આપ્યા. તેનો આ સિંપલ છતાં ક્લાસી લુક સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે.

App Store