Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Jaya Bachchan got angry again, gave a strong push to the selfie taker

Video: Jaya Bachchan ને ફરી આવ્યો ગુસ્સો, સેલ્ફી લેનારને માર્યો જોરદાર ધક્કો!

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સપા સાંસદ જયા બચ્ચન પોતાના વર્તનને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમનો ગુસ્સો ફરી એકવાર જોવા મળ્યો છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં, એક માણસ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના પર જયા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, 'તું શું કરી રહ્યો છે, આ શું છે?'. પછી તેણે તે માણસને બળજબરીથી ધક્કો મારી દીધો. 

App Store