Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : https://www.gstv.in/rumors-that-37-year-old-kangana-ranaut-is-preparing-for-marriage-gujarati-news/

કંગના રનૌત પ્રભુતાના પગલા માંડશે, શરૂ કરી લગ્નની તૈયારીઓ

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2024
લાઇવ ટીવીGoogle News
કંગના રનૌત પ્રભુતાના પગલા માંડશે, શરૂ કરી લગ્નની તૈયારીઓ

મીડિયા રિપોર્ટસના અનુસાર કંગના રનૌત જલદી જ લગ્ન કરવાની છે. તે ટોચના એક ડિઝાઇનર પાસે પોતાના લગ્નની  સાડીનો ઓર્ડર આપ્યો છે, જે હવે પૂરી થવાને આરે છે. જોકે આ 
રિપોર્ટમા કંગના કોની સાથે લગ્ન કરવાની છે, તે જણાવામાં આવ્યું નથી. કંગના કોની પાસે પોતાના લગ્નની સાડી બનાવી રહી છે તે જાણવા લોકો ઉત્સુક છે. 

App Store

કંગનાએ થોડા સમયપહેલા એક ઇન્ટરવ્યુમાં લગ્ન વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યુ ંહતુ ંકે,દરેક ચીજનો સમય હોય છે, અને તેના જીવનમાં પણ એ સમય આવશે. કંગનાએ એમ 
પણ કહ્યું હતું કે, તે લગ્ન અને પરિવાર કરવા માંગે છે. એના જીવનમાં પણ એ યોગ્ય સમય અવશ્ય આવશે. 

કંગના થોડા સમયપહેલા સાતાક્રુઝના એક સલૂનની બહાર એક વ્યક્તિનો હાથ પકડેલી જોવા મળી હતી. તેથી લોકો એમ માનવા લાગ્યા હતા કે, તેના જીવનમાં કોઇ પુરુષની એન્ટ્રી થઇ 
ગઇ છે.