Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Hrithik spotted at the airport with his sons, father-son style at the airport

VIDEO: દીકરાઓ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હૃતિક, એરપોર્ટ પર છવાઈ બાપ-દીકરાની સ્ટાઇલ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન મુંબઈ એરપોર્ટ પર પોતાના બંને પુત્રો અને અભિનેત્રી સબા આઝાદ સાથે જોવા મળ્યા હતા. હૃતિક પરિવાર સાથે એરપોર્ટ પર પહોંચતા જ પાપારાઝીના કેમેરામાં કેદ થયા. આ દરમિયાન તેઓ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા, જ્યારે સબા આઝાદ પણ સ્ટાઇલિશ અંદાજમાં નજરે પડી હતી. તેની આ ફેમિલી એપિયરન્સે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર તેના આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

App Store