હોમ / મનોરંજન : 'Dangal Girl' Fatima Sana Sheikh spotted outside the gym, fans are impressed by her fitness
VIDEO: જિમની બહાર જોવા મળી 'દંગલ ગર્લ' Fatima Sana Sheikh, ફિટનેસ જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ
છેલ્લું અપડેટ : 11 Apr 2026
સોર્સ : GSTV
બોલીવુડની 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખ તાજેતરમાં મુંબઈમાં જિમની બહાર પોતાના ફિટનેસ લુકમાં જોવા મળી હતી! જિમ વેર અને નો-મેકઅપ લુકમાં સજ્જ ફાતિમાએ પેપરાઝીને હસતા મોઢે પોઝ આપ્યા હતા. તેની ફિટનેસ જોઈને ફેન્સ પણ પ્રભાવિત થયા છે.