Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : anees-bazmee-clarifies-madhuri-dixits-role-in-bhool-bhulaiyaa-3-gujarati-news

'ભૂલ ભૂલૈયા ૩'નું શૂટિંગ શરૂ થઇ ગયું, શું માધુરી દીક્ષિત પણ બનશે ફિલ્મનો ભાગ?

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
'ભૂલ ભૂલૈયા ૩'નું શૂટિંગ શરૂ થઇ ગયું, શું માધુરી દીક્ષિત પણ બનશે ફિલ્મનો ભાગ?

'ભૂલ ભૂલૈયા ૩'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. જેની ઝલક સોશિયલ મીડિયા પર જોવા પણ મળી હતી. આમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને તૃપ્તિ ડમરીના નામની ઘોષણા થઇ ગઇ છે. 

App Store

હવે આ ફિલ્મમાં માધુરી દીક્ષિતપણ કામ કરતી જોવા મળવાની છે તેવી ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. હવે દિગ્દર્શક અનીસ બઝમીએ આ વિશે સ્પષ્ટતા કરી છે કે, જે પણ હશે તેની 
સમયસર ઘોષણા કરવામાં આવશે. 

અનીસબઝમીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જે પણ હશે તે જણાવામાં આવશે. અમે તૃપ્તિ અને વિદ્યાના નામ જણાવી દીધા છે. પરંતુ હજી ઘણું બાકી છે. હજી એકટર્સો  સાઇન થઇ રહ્યા છે અને અમુક સાથે વાતચીત પણ થઇ રહી છે. અમે આની જલદી જ ઘોષણા કરશું. 


અનીસ બઝમીએ પગની સર્જરી કરાવી હોવાથી હાલ તે વ્હિલચેર પર કામ કરી રહ્યો હોવાની તસવીર જોવા મળી હતી.