Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Action King Tiger Shroff spotted outside a salon, clicks a selfie with a fan

VIDEO: સેલોનની બહાર સ્પોટ થયો એક્શન કિંગ Tiger Shroff, ફેન સાથે ક્લિક કરાવી સેલ્ફી 

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડનો અસલી એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ તાજેતરમાં જ મુંબઈના એક લક્ઝુરિયસ સેલોન બહાર સ્પોટ થયો હતો. ન્યૂ હેરકટ અને કેઝ્યુઅલ લુકમાં ટાઈગર હંમેશની જેમ એકદમ ડેશિંગ લાગી રહ્યો હતો. ટાઈગર જેવો સેલોનમાંથી બહાર આવ્યો, પાપારાઝીના કેમેરા તેના તરફ વળી ગયા. પણ આ દરમિયાન ત્યાં હાજર તેના એક ક્રેઝી ફેને ટાઈગર સાથે સેલ્ફી લેવાની જીદ કરી.

App Store