Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : A grand special screening of 'Bhooth Bangla' held in Mumbai, Many artists including Tabu attended

VIDEO: મુંબઈમાં યોજાયું 'Bhooth Bangla'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ, Tabu સહિત અનેક કલાકારોએ આપી હાજરી

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મુંબઈમાં ગત રાત્રે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભૂત બાંગ્લાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. 14 વર્ષ બાદ આ આઈકોનિક જોડી ફરી સાથે આવતી હોવાથી બોલિવૂડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં અક્ષય કુમાર, એકતા કપૂર, તબુ અને પરેશ રાવલ સહિતના કલાકારો હાજર રહ્યા હતા. અનેક સેલિબ્રિટીઝે રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. દર્શકો અને વિવેચકોએ ફિલ્મના કોમેડી ટાઇમિંગ અને સસ્પેન્સના ભરપૂર વખાણ કર્યા છે.  

App Store