Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : '7 Hours to Go' fame actress Ananya Raj passed away at the age of 35

VIDEO: '7 અવર્સ ટુ ગો' ફેમ અભિનેત્રી અનન્યા રાજનું 35 વર્ષની વયે નિધન

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

'7 અવર્સ ટુ ગો' અને 'ઘોસ્ટ' ફેમ અભિનેત્રી અનન્યા રાજનું 35 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે. પરિવારના જણાવ્યા અનુસાર, 15 જુલાઈની વહેલી સવારે અનન્યાએ ઊંઘમાં જ શાંતિથી અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પરિવારે ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. મુંબઈમાં ઉછરેલી અનન્યાએ 2016માં '7 અવર્સ ટુ ગો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'ધ ફાઇનલ એક્ઝિટ', 'ઘોસ્ટ' અને તેલુગુ ફિલ્મ 'થગડે લે' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsananya raj