Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર / બજેટ ૨૦૨૫ : Union Budget 2025 live updates

12 લાખ સુધી ટેક્સમાં છુટથી લઇને કેન્સરની દવા-ટીવી સહિતની વસ્તુઓ થશે સસ્તી,બજેટની મહત્ત્વની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2025
લાઇવ ટીવીGoogle News
12 લાખ સુધી ટેક્સમાં છુટથી લઇને કેન્સરની દવા-ટીવી સહિતની વસ્તુઓ થશે સસ્તી,બજેટની મહત્ત્વની જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટનું ભાષણ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે નાણાંમંત્રીના રૂપમાં સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કરશે. બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું છે. બજેટમાં આમ આદમીને રાહત મળવાની આશા છે.

બજેટમાં સીતારમણની મોટી જાહેરાત

  • નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આવતા અઠવાડિયે નવું ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવશે.
  • MSME માટે લોન 5 કરોડથી વધારીને 10 કરોડ
  •  ડેરી અને ફિશરિં માટે 5 લાખ સુધીની લોન
  •  આસામના નામરૂપમાં યૂરિયા પ્લાન્ટ લાગશે
  •  સ્ટાર્ટઅપ માટે 10 હજાર કરોડનું ફંડ
  •  લેધર સ્કીમથી 22 લાખ લોકોને રોજગાર
  •  ભારતને રમકડાનું હબ બનાવીશું, રમકડા માટે રાષ્ટ્રીય યોજનાનું નિર્માણ

નાણાંમંત્રીનું બજેટ ભાષણ 

સંસદમાં નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટ ભાષણની શરૂઆત પહેલા જ કુંભના મુદ્દા પર સમાજવાદી પાર્ટીના સાંસદોએ હંગામો કર્યો હતો અને તે બાદ સદનમાંથી વોકાઆઉટ કર્યું હતું.

 

01 Feb 2025

12 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં

01 Feb 2025

બજેટમાં સીનિયર સિટિઝન માટે મોટી રાહત

01 Feb 2025

ઇન્કમટેક્સ કાયદામાં સુધારો

01 Feb 2025

 LED, LCD ટીવીના ભાવ ઘટશે

01 Feb 2025

ગંભીર બીમારીઓની દવાઓ કસ્ટમ ફ્રી થશે

01 Feb 2025

વીમા ક્ષેત્રને લઈને મોટી જાહેરાત

01 Feb 2025

લેધર ક્ષેત્રમાં 22 લાખ લોકોને રોજગાર

01 Feb 2025

સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત

01 Feb 2025

નાણાંમંત્રી સીતારમણની પ્રવાસનને લઇને મોટી જાહેરાત

01 Feb 2025

જળ જીવન મિશનનો વિસ્તાર થશે

01 Feb 2025

20 હજાર કરોડનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ

01 Feb 2025

સ્કૂલોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને લેબ

01 Feb 2025

IITનો વિકાસ, માળખાગત સુવિધાઓ વધશે

01 Feb 2025

પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત - નાણામંત્રી

01 Feb 2025

અમારું ખાસ ધ્યાન કૃષિ પર - નાણામંત્રી નિર્મલા સીતારમણ

01 Feb 2025

અમારૂ ફોકસ GYAN પર-નિર્મલા સીતારમણ

01 Feb 2025

'આ બજેટ આમ આદમી માટે', કેબિનેટની બેઠકમાં બોલ્યા PM મોદી

01 Feb 2025

બજેટને કેબિનેટે આપી મંજૂરી

01 Feb 2025

ખેડૂતોને બજેટમાં મોટી આશા

01 Feb 2025

પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી શકે છે

01 Feb 2025

ટેક્સ સ્લેબમાં બદલાવની આશા

01 Feb 2025

નિર્મલા સીતારમણ નાણાંમંત્રાલય પહોંચ્યા