દેશમાં વધતા એલપીજીની વધુ કિંમતોને લઈને ટીઓમસીએ એકવાર ફરી મોદી સરકાર પર હુમલો કર્યો છે. ટીઓમસી કોલકત્તામાં રેલી કાઢીને પોતાનો વિરોધ જતાવ્યો હતો. તેની આગેવાની અભિષેક મુખર્જીએ લીધી હતી. રાંધણ ગેસની કિંમતોમાં વધારો થતા પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ મોદી સરકાર પર હુમલો કર્યો હતો.

સબસીડી વગરનો એલપીજી સિલીંડર 1 જૂનથી 25 રૂપિયા મોધો થઈ ગયો હતો અને સબસીડી વાળો સિલેંડર પણ 1.23 પૈસા મોંધો થયો હતો. દીલ્હીમાં એક જુનથી સબસીડી વાળો ગેસ સિલેંડર 497.37નો મળતો હતો જે ભાવ વધારીને મે મહિનામાં 496.14નો થઈ ગયો.

વગર સબસિડી વાળો ગેસ સિલેંડરની કિંમત મે મહિનામાં 725 રૂપિયા હતી જે જુનમાં વધીને 737.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકત્તામાં આ 763.50 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં તેની કિંમત તેની કિંમત 709.50 રૂપિયામાં મળશે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ