GSTV
Gujarat Government Advertisement

એમ્બેસી સાથે થયેલ ઓક્સિજન વિવાદ મુદ્દે સામે આવ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, કોંગ્રેસના યુવા મોરચાએ પહોચાડ્યું હતું

કોરોના

Last Updated on May 3, 2021 by Damini Patel

ભારત ખાતેની ન્યૂઝીલેન્ડની એમ્બેસીમાં ઓક્સિજનની જરૂરિયાત અને તેની આપૂર્તિને લઈ સર્જાયેલા વિવાદ મામલે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા એર્ડર્ન સામે આવ્યા છે. જેસિંડાના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ ઓક્સિજનની માંગણી કરતી ટ્વીટ એક સ્થાનિક સ્ટાફ માટે કરી હતી કારણ કે, તે બીમાર હતો. જો કે, સાથે જ તેમણે ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ ઓક્સિજન મેળવવા અન્ય કોઈ માધ્યમનો ઉપયોગ કરવો જોઈતો હતો તેમ પણ કહ્યું હતું.

ઓક્સિજન

હકીકતે કોંગ્રેસ પાર્ટીના યુવા મોરચાએ ન્યૂઝીલેન્ડ એમ્બેસીને ઓક્સિજન પહોંચાડ્યો હતો અને તેને કારણે વિવાદ થયો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે હાઈકમિશન અને એમ્બેસીઓમાં કોવિડ સાથે સંકળાયેલી આપૂર્તિ મામલે સોશિયલ મીડિયા પર લખવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ ભારત ખાતેના ન્યૂઝીલેન્ડ હાઈકમિશને ટ્વીટ કરીને માફી માંગી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!