GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ન્યૂઝીલેન્ડને વિશ્વ વિજેતા બનવા માટે સુપર ઓવરમાં 16 રનની જરૂર

 ઇંગ્લેન્ડે સુપરઓવરમાં વિના વિકેટે 15 રન કર્યા છે. આઈસીસી વર્લ્ડ કપ 2019 ફાઈનલ મેચ ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ વિશ્વ ક્રિકેટને નવી ચેમ્પિયન આપવા માટે તૈયાર છે.

આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે આપેલા 242 રનના પડકાર સામે ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 242 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. હવે ચેમ્પિયનનો મુકાબલો સુપર ઓવર દ્વારા કરવામાં આવશે. વન-ડેના ઇતિહાસમાં પ્રથમ વખત મેચનો નિર્ણય સુપર ઓવરમાં કરવામાં આવશે

ટ્રેન્ટ બોલ્ટની ઓવર

પ્રથમ બોલ – સ્ટોક્સના 3 રન
બીજો બોલ – બટલરનો 1 રન
ત્રીજો બોલ – સ્ટોક્સના 4 રન
ચોથો બોલ – સ્ટોક્સનો 1 રન
પાંચમો બોલ – બટલરના 2 રન
છઠ્ઠો બોલ – બટલરના 4 રન ન્યૂઝિલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. જેમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યારે આ લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડ 241 રન કરી શક્યું હતુ. અને મેચમાં ટાઈ પડી હતી. સુપરઓવરથી વર્લ્ડ કપનો વિજેતા થશે નક્કી.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી સુધી લોકડાઉન : હજુ એક સપ્તાહ બાદ છૂટછાટનો મળશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!