GSTV
Gujarat Government Advertisement

ઓહ બાપ રે/ ભારતમાં આવી શકે છે કોરોનાનો નવો ઘાતક વેરિએન્ટ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ગંભીર ચેતવણી!

who

Last Updated on May 12, 2021 by pratik shah

સમગ્ર વિશ્વમાં જ્યારથી ઘાતક કોરોના વાયરસની મહામારી આવી છે, ત્યારથી ઘાતક વાયરસનો કહેર યથાવત રહ્યોછે, અને સતત કોરોના વાયરસે પોતાનો રૂપ પણ બદલ્યો છે. બીજી તરફ કોરોના વાયરસમાં અત્યાર સુધી ઘણો બદલાવ થઈ ચૂક્યો છે. બ્રિટેન, બ્રાઝીલ અને દ.આફ્રિકાના નાવ વેરિએન્ટે દુનિયામાં ઘણા દેશોમાં ઘાતક સ્તર પર પોતાની હાજરી પણ દેખાડી છે.પરંતુ હાલમાં દુનિયાની સામે ભારતીય વેરિએન્ટ અત્યંત ખરનાક બન્યો છે. હવે ભારના કોરોના વેરિએન્ટના B.1.167ને પણ who સૌથી ઘાતક ગણાવ્યો છે.અને આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ આવી શકે છે.

આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ આવશે

WHOની ટીમ સતત આ વેરિએન્ટ પર કરી રહી છે રિસર્ચ

WHOની એક નિષ્ણાંતોની ટીમ છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટની તપાસમાં લાગી છે. ત્યારે આ વચ્ચે WHOસાથે જોડાયેલા સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકોની ટીમ ભારતીય વેરિએન્ટ પર રસીના અસરને લઈને પણ ચર્ચા થઈ રહી છે. તેમણે સાથે સાથે તેમણે એ પણ ચેતવણી આપી છેકે આવનારા દિવસોમાં વિશ્વભરમાં નવા વેરિએન્ટ સામે આવી શકે છે. જેમાંથી કેટલાક વેરિએન્ટ અત્યંત ઘાતક હોઈ શકે છે. જેનાથી સંક્રમણને રોકવા માટે યુદ્ધ સ્તર પર કાર્ય કરવાની ખાસ જરૂરીયાત છે.

કોરોના

અત્યંત ઘાતક છે ભારતીય વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે

WHOના જણાવ્યા મુજબ ભારતીય કોરોના વાયરસનો વેરિએન્ટ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડોક્ટર મારિયાવાન કર્ક હોવેએ જીનીવામાં જણાવ્યું કે B.1.167 વેરિએન્ટની શરૂઆત ભારતમાં થઈ છે, અને તેના સંક્રમણની રફતારથી બીજા વેરિએન્ટથી વધુ ઝડપી રીતે ફેલાય છે, જેમાં ભારતમાં રોજ ચાર લાખથી વધુ કોરોના વાયરસના મામલાો સામે આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

pratik shah

નવી આફત / કોરોના વાઇરસના નવા વેરિએન્ટે વધાર્યું ટેન્શન, ભારત સહિત 9 દેશોમાં ફેલાઇ ચુક્યો છે મ્યુટેશન

Zainul Ansari

ઘાતક કોરોનાની બીજી લહેર હવે પડી ધીમી , છેલ્લા 24 કલાકમાં 135 કેસો નોંધાયા, આજ સાંજ સુધીમાં કુલ 4,53,300 વ્યક્તિઓનું થયું રસીકરણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!