GSTV
Gujarat Government Advertisement

મોડાસામાં કોલેજિયન યુવતીના ચકચારી હત્યાકાંડની તપાસમાં નવો વળાંક

Last Updated on January 21, 2020 by Mansi Patel

મોડાસામાં કોલેજીયન યુવતી સાથે બનેલા ચકચાકી હત્યાકાંડ મામલે હવે કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે સી.આઈ.ડી ક્રાઈમની ટીમે આરોપીઓનો કબજો મેળવી લીધો છે.

અને ત્રણેય સી.આઈ.ડીની ટીમે ત્રણેય આરોપીઓનું ફરીથી મેડિકલ ચેકઅપ કરાવ્યું છે.આજે સી.આઈ.ડી ક્રાઈમની ટીમ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે.અને આરોપીઓ સામે અપહરણ, હત્યા અને ગેંગરેપ મામલે કાર્યવાહી તેજ કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!