GSTV

કામનું / QR કોડ વગર પણ આવી રીતે WhatsApp WEB પર કરી શકો છો LOG IN, જાણો તમામ પ્રોસેસ

WhatsApp પાસે લાખો ભારતીય યૂઝર્સ છે, જે મેસેજ વોઈસ કૉલ અને વીડિયો કૉલ, ચેટ દ્વારા કમ્યૂનિકેટ કરે છે. યૂઝર્સ વ્હોટસેપને ફોન અને ડેસ્કટોપ બંન્ને પર એકસેસ કરી શકો છો. અને ખાસ વાત એ છે કે, તેનું ડેસ્કટોપ વર્ઝન ફોમ વર્ઝનની જેમ કામ કરે છે. પોતાના ફોનના માધ્યમથી ડેસ્કટોપ પર લોગઈન કરવા માટે તમારે એક QR કોડ સ્કેન કરવાનું રહેશે. ત્યારે તમે
WhatsApp વેબનો ઉપયોગ તમારા ડેસ્કટોપ પર કરી શકશો.

જોકે, કેટલીક વાર એવુ પણ થાય છે કે, તમે તમમારે ફોન ખોઈ ચૂકયા છો અથવા તમારા ફોનનો કેમેરો કામ નથી કરતો તો તે કારણથી QR કોડ સ્કેન કરવા અને WhatsAppમાં લોગિન કરવુ પોશીબલ હોતુ નથી. આવી સ્થિતીમાં તમે નીચે આપેલા સ્ટેપ્સને અપનાવી શકો છો. અને QR કોડને WhatsApp વેબ પર લોગ ઈન કરી શકો છો. ચાલો જાણીએ તો સ્ટેપ્સની ડિટેલ વિશે.

આ સ્ટેપને કરો ફોલો

સ્ટેપ 1 – વેબથી BlueStacks ડાઉનલોડ કરો અને તેને પોતાના PCમાં ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 2 – BlueStacks એપ સ્ટેર ઓપન કરો અને WhatsAppના સર્ચ મેનુમાં સર્ચ કરો અને ડાઉનલોડ કરો.
સ્ટેપ 3- તમારો ફોન નંબર નાંખો જેથી તમે WhatsApp વેરીફિકેશન કોડ માટે ઉપયોગ કરવા માંગો છો.
સ્ટેપ 4- QR કોડને સ્કેન કર્યા વગર તમારા PCમાં WhatsApp સફળતાપૂર્વક ઈન્સ્ટોલ થઈ જશે.
સ્ટેપ 5 – હવે તમે મેન્યૂ બટન પર પ્રેસ કરી મેનેજ કોન્ટેકટના ઓપ્શન પર ક્લિક કરી તે કોન્ટેકટસને એડ કરી શકો છો. જેની સાથે તમે કોમ્યૂનિકેટ કરવા માંગો છો. કોન્ટેકટ મેનેજ કરવાનુ કારણ એ છે કે, તમારા pc પર ઉપયોગ થનારા ફોન નંબર તમારા દ્વારા ઉપયોગ કરાઈ રહેલા મોબાઈલ નંબરથી અલગ હશે.
સ્ટેપ 6 – તે સૂનિશ્ચિત કરો કે તમે તમારા ફોન પર તે નંબરનો ઉપયોગ કરતા ન હોય. જેને આ એપમાં યૂઝ થઈ રહ્યો હોય. તમારો મોબાઈલ નંબર અને આ એપનો નંબર, બંને સ્થાનો પર અલગ-અલગ હોવો જોઈએ.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!