હૉટ અને બોલ્ડનેસના કારણે હંમેશાં ચર્ચામાં રહેતી એક્ટ્રેસ દિશા પટનીએ તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લૉન્જરી પહેરેલી છે. દિશાના આ સેક્સી અંદાજને જોઇ ફેન્સે તેને મજાકમાં એમ પણ પૂછી લીધું, કઈ કંપનીનો ચ્યવનપ્રાશ ખાય છે?

દિશાનો આ લૉન્જરી અવતાર જોઇ ફેન્સે તેની તસવીરો પર જાત-જાતની કમેન્ટ્સ કરી છે.


દિશા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને ઈંસ્ટાગ્રામ પર તેની બહુ સારી ફેન ફોલોઇંગ પણ છે. ફેન્સને દિશાની આકર્શક તસવીરો ખૂબજ ગમે છે.

દિશાનો વેસ્ટર્ન બોલ્ડનેસ, ટ્રેડિશનલ સુંદરતા અને હોટ બીકિનિ લુક, ત્રણેય ફેન્સને ખૂબજ ગમે છે.

બહુ જલદી દિશા પ્રભુદેવાની ફિલ્મ રાધે: ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડમાં સલમાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ મે 2020 માં રિલીઝ થશે, આ સિવાય દિશા ટાઇગર શ્રોફ સાથે બાગી 3 ફિલ્મમાં પણા જોવા મળશે.
