GSTV
Gujarat Government Advertisement

લૉ વિભાગમાં નવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને તેના એંધાણ, એબીવીપીનો વિરોધ

Last Updated on October 15, 2020 by

લૉ વિભાગમાં નવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર મય બને તેના અંધાણ છે. લૉમાં એડમિશનની પ્રક્રિયા અચાનક અટકાવી દેવામાં આવતા એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને ઓફિસમાં આવેદન પત્ર આપવામાં આવ્યું. એબીવીપી દ્વારા કલેક્ટરને એવી રજૂઆત કરવામાં આવી કે, સરકારી નિયમોના વિષયમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરી શકાય. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના પરિપત્રમાં કોલેજમાં 1 પ્રિન્સિપાલ સાથે 8 પ્રધ્યાપક નહી હોય તેવી લો કોલેજોની માન્યતા રદ કરવામાં આવશે. જે નિયમનો એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!