GSTV

Video: આકાશમાંથી અચાનક નીચે પડ્યો ઉલ્કાપિંડ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઉલ્કાપિંડ પડવાનો એક શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને મ્યૂજિશિયન એમ્બર કોમમેને કેપ્ચર કર્યુ, જેમણે આ ટ્વીટર પર શેર કર્યો. આ ક્લિપને ન્યૂ મેક્સિકોના તાઓસમાં શૂટ કરવામાં આવ્યુ હતુ. કોફમેને વીડિયો શેર કરતા લખ્યુ કે, મિત્રો અમે અત્યાર સુધી પોતાના જીવનમાં જોવા મળેલી વસ્તુઓમાંથી એકને જોઈ છે અને તેને કેપ્ચર કરવામાં સફળતા મળી રહી છે.

આસમાનમાં પડી રહી હોય તેવુ પ્રતીત થાય છે

સાથે જ તેમણે કહ્યુ કે, રાષ્ટ્રીય જંગલમાં પહાડોની ઉપરથી તૂટતો જોવા મળ્યો. તેનુ સાચુ સ્થાન દર્શાવવુ થોડુ મુશ્કેલ હશે, પરંતુ તેઓ રાડ હશે. વીડિયોમાં જોવા મળ્યુ છે કે, ઉલ્કાપિંડની રોશની જોવા મળે છે. તે આસમાનમાં પડી રહી હોય તેવુ પ્રતીત થાય છે. પાછળથી મહિલા કહે છે કે, આ શું છે ? પાછળ એક શખ્સ ઉત્સાહિત થઈને કહે છે, આ શું થઈ રહ્યુ છે ?

વીડિયોને ખૂબ જ પસંદ કરવામા આવ્યો

7 સેકન્ડના આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામા આવી રહ્યો છે. આ વીડિયોને તેમણે 29 જુલાઈના રોજ શેર કર્યો હતો. જેના અત્યાર સુધી 3.1 મિલનિયન વ્યૂઝ થઈ ચૂક્યા છે. સાથે જ 2 લાખથી પણ વધારે લાઈક્સ અને 48 હજારથી વધારે કમેંટ્સ અને રિ-ટ્વીટ્સ થઈ ચૂક્યા છે.

READ ALSO

Related posts

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari

અગત્યનું/ PPF, NSC સુકન્યામાં રોકાણ કર્યુ હોય તો વાંચી લેજો, આજે સરકાર લેશે આ મહત્વનો નિર્ણય

Bansari

કંઈ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કેટલી ઓછી EMI પર મળશે મનપસંદ કાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!