GSTV
Home » News » અમદાવાદમાં લેટેસ્ટ ટ્રેન્ડની જ્વેલરીનું બ્રાઇડલ કલેકશન રજુ કરાયું

અમદાવાદમાં લેટેસ્ટ ટ્રેન્ડની જ્વેલરીનું બ્રાઇડલ કલેકશન રજુ કરાયું

વર્તમાન સમયમાં સોનામાં વિવિધ રંગના સ્ટોન જડેલા ઘરેણાં પહેરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. આવા લેટેસ્ટ ટ્રેન્ડની જ્વેલરીનું બ્રાઇડલ કલેકશન રજુ કરવામાં આવ્યું. અમદાવાદમાં ભરતજી જ્વેલર્સ દ્વારા 22 થી 24 જુલાઈના રોજ બ્રાઇડલ જ્વેલરી કલેકશન પ્રદર્શીત કરવામાં આવશે. જેને બી વેડિંગરસ, ધ બ્રિદલ જ્વેલરી નામ આપવામાં આવ્યુ છે. નેકલેસ, ઝૂમખાં, કંગન, બંગડીઓ, અંગૂઠી સહિતનું કલેકશન રજૂ કરવામાં આવ્યુ છે.

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!